જામનગરમાં જમાવટઃ બે કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ, સવારથી 84 તાલુકામાં વરસાદની હાજરી

અમદાવાદઃ દેર આયે દુરસ્ત આયેના ન્યાયે ગુજરાતમાં બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આજે સોમવાર રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, છોટા ઉદેપુર સહિતમાં સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે. આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જેમાં સૌથી વધુ જામનગરના લાલપુરમાં અઢી … Continue reading જામનગરમાં જમાવટઃ બે કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ, સવારથી 84 તાલુકામાં વરસાદની હાજરી