આપણું ગુજરાત

જય શ્રી રામ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન અયોધ્યાસ્થિત રામમંંદિરમાં ધ્વજ માટેનો સ્તંભ લઈ જવાને લીલીઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button