જામનગર રોડ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો મુદ્દો…પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની પત્રકાર પરિષદ…
રાજકોટ – ગત 14 તારીખે શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેનની હત્યાની ઘટના સામે આવી હતી…
પ્રથમ દ્રષ્ટિએ તેના પતિએ જ હત્યા કરી હોવાનું મૃતકના પતિએ કબુલ્યું હતું…
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યા પતિએ નહિ પરંતુ કૌટુંબિક ભત્રીજાએ કરી હોવાનું સામે આવ્યું હતું…
બપોરના સમયે ઘરમાં પ્રવેશ કરી દીકરીને રમાડવા માટે લઈ જવાનું કહી સોનાના ઘરેણાં ચોરી કર્યા હતા…
ઘરેણાં ચોરી કરતા સમયે આરોપીને મૃતકે રંગેહાથ ઝડપી લીધો હતો…
આરોપીએ હેમાલીબેનને ગળાના ભાગે કાતરનો ઘા મારી ફરાર થઈ ગયો હતો…
આરોપી પ્રેમ ભરત જેઠવા પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો જેને ક્રાઇમ બ્રાન્ચે વડોદરા થી ઝડપી લીધો હતો…
આરોપી પ્રેમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાનમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું…
મૃતકના પતિએ પોલીસ કાર્યવાહીમાં હેરાનગતિ થાય તે માટે ખોટી રીતે ગુનો કબૂલી લીધો હતો…
જોકે હત્યા સમયના સમયે તેની હાજરી અન્ય જગ્યાએ બોલતી હતી…
સીસીટીવી કેમેરામાં પણ તપાસ કરતા આરોપી અન્ય હોવાનું જણાયું હતું…
પોલીસે કબ્જે કરેલા પુરવામાં પણ મૃતકના પતિના કોઈ જ પુરાવા મળ્યા નહોતા…
પોલીસ કાર્યવાહીના બીકે તેને ખોટી રીતે કબૂલી લીધું હોવાનું આવ્યું હતું સામે…
બાઈટ – રાજુ ભાર્ગવ, પોલીસ કમિશ્નર, રાજકોટ