રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે એક અખબારને આપેલો ઈન્ટરવ્યું જાહેર થયા બાદ વિવાદ ઉભો થયો છે. અહેવાલો મુજબ, અનિરુદ્ધ સિંહે પુત્ર અને પુત્રવધૂ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. અનિરુદ્ધ સિંહે રવીન્દ્રની પત્ની રીવા બા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. જે બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન … Continue reading Ravindra Jadeja: ‘મારી પત્નીની છબી ખરાબ કરવાનું બંધ કરો’, રવિન્દ્ર જાડેજાએ પિતાના ઈન્ટરવ્યું બાદ પ્રતિક્રિયા આપી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed