અમદાવાદ સહિત રાજ્ય Olympics 2036 માટે સજજ થાય તે માટે આટલા કરોડની જોગવાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં 2036માં ઓલિમ્પિકનુ આયોજન કરવાનું સ્વપ્ન વડા પ્રધા નરેન્દ્ર મોદીનું છે ત્યારે ગુજરાતમાં આ કક્ષાનું માળખુ તૈયાર થાય તે માટે બજેટમાં રૂ. 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે નાણા જોગવાઈની જાહેરાત કરતા નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે રૂ. ૩૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ … Continue reading અમદાવાદ સહિત રાજ્ય Olympics 2036 માટે સજજ થાય તે માટે આટલા કરોડની જોગવાઈ