‘પોલીસ વિભાગમાં અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ?.’ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી

અમદાવાદ: ગુજરાતના પોલીસ વિભાગ (Gujarat Police department)માં ભરતી બાબતે ગુજરાત હાઈ કોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. રાજ્યમાં બેરોજગારી હોવા છતાં પોલીસ વિભાગમાં માત્ર અડધી જગ્યાઓ પર જ ભરતી કરવા બદલ કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે બેરોજગારીના સમયગાળામાં પણ માત્ર અડધી જગ્યાઓ માટે જ કેમ … Continue reading ‘પોલીસ વિભાગમાં અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ?.’ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી