વિધાનસભાની 5 સીટોની પેટા ચૂંટણીમાં 24 મુરતીયા મેદાને, 1 પણ મહિલા ઉમેદવાર નહીં
અમદાવાદ: ગુજરાતમાં આગામી 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણીને લઈને ADR રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ADR દ્વારા 5 વિધાનસભાની સીટો માટેની પેટા ચૂંટણીના ઉમેદવારોનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યની 5 વિધાનસભા સીટો પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને … Continue reading વિધાનસભાની 5 સીટોની પેટા ચૂંટણીમાં 24 મુરતીયા મેદાને, 1 પણ મહિલા ઉમેદવાર નહીં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed