સુરતમાં ભાજપને પ્યારેલાલ ફળ્યા, મુકેશ દલાલ થયા બિનહરીફ

સુરત: બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે સુરતનું રાજકારણ આજે દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. સુરતમાં ગઇકાલે કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કુલ 9 ઉમેદવારો વચ્ચે જંગ જામવાની હતી. જેમાં ચાર અપક્ષ ઉમેદવારો અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં હતા. તેમાથી ભાજપના ઉમેદવાર સિવાય તમામ ઉમેદવારે ફોર્મ … Continue reading સુરતમાં ભાજપને પ્યારેલાલ ફળ્યા, મુકેશ દલાલ થયા બિનહરીફ