Gujarat માં ચોમાસાના વિદાય વેળાએ ફરી વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતને ઘમરોળશે

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ફરી એક વખત હવામાન  વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા … Continue reading Gujarat માં ચોમાસાના વિદાય વેળાએ ફરી વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતને ઘમરોળશે