Gujaratમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત ચાર દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં 9 … Continue reading Gujaratમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા