Gujarat માં બોગસ બિલિંગ અટકાવવાનો પ્રયાસ, ત્રણ વર્ષ જુના GST રીટર્ન ફાઇલ નહિ કરી શકાય

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી વિભાગે ત્રણ વર્ષ અથવા તેના કરતા વધુ જુના રીટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રીટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તેનું અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યુ છે. તેના કારણે વેપારીઓ હવેથી ત્રણ વર્ષ જુના જીએસટી રીટર્ન ફાઇલ નહિ કરી શકે. ત્રણ વર્ષ કે વધુ જુના … Continue reading Gujarat માં બોગસ બિલિંગ અટકાવવાનો પ્રયાસ, ત્રણ વર્ષ જુના GST રીટર્ન ફાઇલ નહિ કરી શકાય