Gujarat માં આજે પણ વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની શરૂઆત બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જો કે રાજ્યભરમાં હજુ પણ વરસાદી જ માહોલ છવાયો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં … Continue reading Gujarat માં આજે પણ વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ