Gujarat માં ભારે વરસાદની આગાહી, છ જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. સુરત, નવસારી, દાદરાનગર હવેલી દમણ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે … Continue reading Gujarat માં ભારે વરસાદની આગાહી, છ જિલ્લામાં રેડ એલર્ટ