Gujarat માં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સતત વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં 29 જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી દિવસોમાં માછીમારોને દરિયો … Continue reading Gujarat માં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ નોંધાયો