Gujarat માં ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)સૌરાષ્ટ્રમાં શનિવારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા … Continue reading Gujarat માં ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ