‘હું મોદી સાથે છું, હું રૂપાલા સાથે છું…’ ના બેનરો હટાવાયા, ચૂંટણી પંચે કરી કાર્યવાહી

રાજકોટ: જેમ જેમ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક આવી રહી છે તેમ તેમ પોતાના નિવેદનોને લઈને નેતાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. વાંધાજનક ટિપ્પણી કરનારા નેતાઓ સામે ચૂંટણી પંચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના અહેવાલો પણ છે. દરમિયાન ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (parshottam rupala) પણ તેમના વિવાદાસ્પદ … Continue reading ‘હું મોદી સાથે છું, હું રૂપાલા સાથે છું…’ ના બેનરો હટાવાયા, ચૂંટણી પંચે કરી કાર્યવાહી