“હું ધારાસભ્યનો દીકરો છું” BRTSના કંડકટર સામે રોફ જમાવતો વિડીયો વાયરલ

સુરત: રાજકારણીની ઓળખાણ આપીને નાના માણસો પર દાદાગીરી કરવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં બની છે. અહી એક સિટી બસના કંડેકટરને પોતે ધારાસભ્યનો દીકરો હોવાનો ખોફ બતાવીને દાદાગીરી કરતો હોય તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં સિટી બસમાં … Continue reading “હું ધારાસભ્યનો દીકરો છું” BRTSના કંડકટર સામે રોફ જમાવતો વિડીયો વાયરલ