Gujaratમાં એક જગ્યાએ સો ટકા મતદાન તો એક બેઠક પર તો…

અમદાવાદઃ ગુજરાતની 26માંથી 25 બેઠકમાં મતદાન ચાલી રહ્યું છે. અપેક્ષા મુજબ ઊંચા તાપમાનને લીધે બપોરે જાણે બ્રેક લાગી ગયો હોય તેવી સ્થિતિ છે. આ બધા વચ્ચે એક બેઠક ચર્ચામાં છે અને તે છે ગીર સોમનાથના ઉના ગીર સોમનાથના ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથક બાણેજની. અહીં સો ટકા મતદાન થયું છે. બાણેજ બુથમાં … Continue reading Gujaratમાં એક જગ્યાએ સો ટકા મતદાન તો એક બેઠક પર તો…