ભયો ભયોઃ ગુજરાતમાં સિઝનનો સો ટકા વરસાદ વરસી ગયો, જળાશયો છલકાયા

ગાંધીનગર: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ … Continue reading ભયો ભયોઃ ગુજરાતમાં સિઝનનો સો ટકા વરસાદ વરસી ગયો, જળાશયો છલકાયા