અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. મુલાકાતના બીજા દિવસે અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય પ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રએ આરોગ્યધામ નિરીક્ષણ પણ કર્યું હતું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અડાલજ ખાતે રૂ. 50 … Continue reading અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ