રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના, અર્ટીગા કારે ટક્કર મારતા વૃદ્ધાનું મોત

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં મહારષ્ટ્રમાં બનેલા હીટ એન્ડ રન કેસની ચર્ચાઓ વચ્ચે ગઈ કાલે રાત્રે રાજકોટમાં ફરી એક હીટ એન રન(Rajkot hit and run)ની ઘટના બની હતી. એક અર્ટીગા કારે ટક્કર મારતા, એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વૃદ્ધાને હડફેટે લઈને વાહન ચાલક ફરાર થઇ ગયો છે, હાલ ફરાર વાહન ચાલકને પકડવા પોલીસ તપાસ કરી રહી … Continue reading રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના, અર્ટીગા કારે ટક્કર મારતા વૃદ્ધાનું મોત