Hit and run : અમદાવાદમાં સાંજે ચાલવા નીકળેલા પરિવારને કારચાલકે ઉડાવ્યા

અમદાવાદ : અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. જ્યાં એક કાર ચાલક આકરી ગરમી બાદ સાંજે ચાલવા નીકળેલા પરિવારના ત્રણ સભ્યોને કચડીને નાસી ગયો હતો. જો કે લોકોએ તેનો પીછો કર્યો હતો પણ પુરપાટ ઝડપે કાર હંકારીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આખીએ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રાપ્ત વિગતો … Continue reading Hit and run : અમદાવાદમાં સાંજે ચાલવા નીકળેલા પરિવારને કારચાલકે ઉડાવ્યા