ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ દાયકાના શાસનમાં અનેક કૌભાંડો અને શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલા અન્યાયનો કીર્તિમાન સ્થાપિત થયો છે. એક તરફ વિદ્યાસહાયકની ભરતી માટે લાખો ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યાં છે, આંદોલન કરી રહ્યાં છે અને તેમને જ્ઞાન સહાયક બનાવીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નો શિકાર બનાવવામાં આવે છે ત્યારે બીજી તરફ ભાજપ સરકારે નિર્લજ્જતાની હદ્દ વટાવી છે. … Continue reading શિક્ષણના ડુંગરે રે ડુંગરે ભાજપ તારા ભ્રષ્ટ્રાચારના ડાયરા: કોંગ્રેસનાં હેમાંગ રાવલે કર્યા સણસણતા આક્ષેપ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed