Gujarat માં હજુ પણ ભારે વરસાદની આગાહી , બંગાળની ખાડીમાં ફરી લૉ પ્રેશર સક્રિય
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ફરી એકવાર ધોધમાર વરસાદના રાઉન્ડની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવી શકે છે. જો આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને વિખેરાઈ જાય એટલે કે નબળી પડી જાય તો ગુજરાતમાં તેની અસર ઓછી થશે. આ સિસ્ટમ … Continue reading Gujarat માં હજુ પણ ભારે વરસાદની આગાહી , બંગાળની ખાડીમાં ફરી લૉ પ્રેશર સક્રિય
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed