Gujarat માં 200 થી વધુ તાલુકામાં વરસાદ, આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે ગુજરાતમાં 22 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 22 કલાકમાં રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા … Continue reading Gujarat માં 200 થી વધુ તાલુકામાં વરસાદ, આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી