મેઘરાજા હવે તો ખમૈયા કરોઃ સૌરાષ્ટ્રમાં ફરી જળબંબાકાર, કચ્છ પણ પાણી પાણી

અમદાવાદઃ અગાઉ જૂન અને જુલાઈ મહિનામાં વરસાદે સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું હતું ત્યારે ફરી ત્રણેક દિવસથી પંથકમાં ભારે વરસાદ છે અને નદી-નાળા પહેલેથી ભરેલા હોવાથી પાણીનો નિકાલ મુશ્કેલ બની ગયો છે. એક તરફ 72 કલાકથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ હજુ ત્રણેક દિવસ ભારે વરસાદના એંધાણ વચ્ચે સૌરષ્ટ્ર જાણે મેઘરાજાને ખમૈયા કરવા … Continue reading મેઘરાજા હવે તો ખમૈયા કરોઃ સૌરાષ્ટ્રમાં ફરી જળબંબાકાર, કચ્છ પણ પાણી પાણી