Gujaratમાં વરસાદની આગાહી પણ ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારો

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે અમદાવાદ, વડોદરા સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુપણ વરસાદ જોઈએ તેવો વરસ્યો નથી અને ગરમી અને બફારાથી લોકો પરેશાન છે. રાજ્ય પર સર્જાયેલી ત્રણ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. અમરેલી, વલસાડ, … Continue reading Gujaratમાં વરસાદની આગાહી પણ ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારો