સાવધાન વડોદરા: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક, આજે શાળા કોલેજો બંધ

વડોદરાઃ વડોદરા શહેરમા ગઈકાલે આઠ ઈંચથી વધુ વરસાદ વરસયો હતો જેના કારણે આજે શાળા કોલેજો બંધ રહી છે. શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ મુલતવી રહી છે. ગતરોજ પડેલા વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ભરાતા DEO કચેરી દ્વારા સ્કુલ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગતરોજ શાળાઓ વહેલી છોડવામાં આવતા રસ્તામાં બાળકો ફસાયા … Continue reading સાવધાન વડોદરા: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક, આજે શાળા કોલેજો બંધ