Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં મેઘમહેર; સૌથી વધુ વરસાદ આણંદ અને વડોદરામાં

અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ભારે વરસાદ વરસ્યો (Heavy rain in Gujarat) હતો. ગઈ કાલે બુધવારે સવારે છ વાગ્યાથી આજે ગુરૂવારે સવારના છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં કુલ 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં … Continue reading Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં મેઘમહેર; સૌથી વધુ વરસાદ આણંદ અને વડોદરામાં