Valsad rain: ભારે વરસાદની સ્થિતિ જોતા NDRFને સ્ટેન્ડ બાય રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીને પગલે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડના નીચાણવાળા વિસ્તારો તથા તીથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયો હજુ વધારે તોફાની બનવાનો છે. તેના કારણે હાલ વલસાડમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ … Continue reading Valsad rain: ભારે વરસાદની સ્થિતિ જોતા NDRFને સ્ટેન્ડ બાય રખાઈ