રહી રહીને અમદાવાદ પર મેઘો થયો મહેરબાન, ઠેર ઠેર પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી
અમદાવાદઃ મે મહિનાથી સખત ગરમી અને બફારો સહ કરતા અમદાવાદના રહેવાસીઓ પર સાતમ-આઠમના દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ત્રણેક દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે ગઈકાલ મોડી રાતથી અમદાવાદ શહેર અને જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાંચેક ઈંચ વરસાદ એક રાતમાં નોંધાયો છે. શહેરના વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે. બીજી તરફ સતત પડતા … Continue reading રહી રહીને અમદાવાદ પર મેઘો થયો મહેરબાન, ઠેર ઠેર પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed