ગુજરાતમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસશે, આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ (Rain in Gujarat) લીધો છે, કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં 21મી અને 22મી ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની … Continue reading ગુજરાતમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસશે, આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી