Ahmedabad માં આજે ભારે વરસાદની આગાહી, બીઆરટીએસ સેવા બંધ

અમદાવાદ : ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.ગુજરાત માટે આજનો દિવસ અતિભારે છે. જેમાં આજે રાજ્યના 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. જેના પગલે કોર્પોરેશને લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. તેમજ લોકોની સલામતીને ધ્યાનમાં … Continue reading Ahmedabad માં આજે ભારે વરસાદની આગાહી, બીઆરટીએસ સેવા બંધ