Gujarat માં આજથી પાંચ દિવસ હીટવેવની આગાહી, શહેરોમાં વોર્મ નાઇટનો અનુભવ થશે

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) આગામી પાંચ દિવસ ગરમીનું રોદ્ર સ્વરૂપ જોવા મળશે. હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનોથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થશે.જેમાં દિવસે હીટવેવ ઉપરાંત શહેરી વિસ્તારમાં રાત્રે નવ વાગે સુધી વોર્મ નાઇટનો પણ અનુભવ થશે. અમદાવાદમાં(Ahmedabad) 5 દિવસ રેડ એલર્ટ અને વડોદરા અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર … Continue reading Gujarat માં આજથી પાંચ દિવસ હીટવેવની આગાહી, શહેરોમાં વોર્મ નાઇટનો અનુભવ થશે