સાવધાનઃ વરસાદી વાતાવરણમાં કાનમાં ફંગસના કેસ વધી રહ્યા છે

અમદાવાદઃ ચોમાસાની ઋતુ અને સૂર્યપ્રકાશના અભાવને લીધે ઘણી બીમારીઓ ફેલાઈ છે. આખા ગુજરાતમાં કોલેરા, મલેરિયા, કમળો, શરદી-ઉધરસ તાવના દરદીઓ હૉસ્પિટલોમાં ઉભરાઈ રહ્યા છે. એવામાં ડોક્ટરો પાસેથી મળતી માહિતી અનુસાર કાનમાં સતત દુઃખાવો, સણકા અને ખંજવાળની સમસ્યા વધી છે. આ સમસ્યા ઈન્ફેક્શનને લીધે થાય છે. ઈયરબડ્સ પહેરનારાઓ ખાસ વાંચોજ્યાં જૂઓ ત્યાં લોકો કાનમાં ઈયરબડ્સ અથવા ઈયરફોન … Continue reading સાવધાનઃ વરસાદી વાતાવરણમાં કાનમાં ફંગસના કેસ વધી રહ્યા છે