ખાખી માટે દોડી લેજો: PSI-કોંસ્ટેબલની શારીરિક કસોટીને લઈને Hasmukh Patelનું મહત્વનું નિવેદન

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખોને લઈને કોકડું ગૂંચવાયું હોય તેમ તારીખોને લઈને કોઇ જ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. જો કે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને નિવેદન આપ્યું છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઈને મહત્વપૂર્ણ … Continue reading ખાખી માટે દોડી લેજો: PSI-કોંસ્ટેબલની શારીરિક કસોટીને લઈને Hasmukh Patelનું મહત્વનું નિવેદન