‘સ્વચ્છતા હી સેવા’ઝુંબેશ થકી અમદાવાદ વહીવટી તંત્ર PM મોદીને કહેશે ‘હેપ્પી બર્થ ડે’!

સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ આ ઝુંબેશ થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સજ્જ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ માટે આયોજન અને પૂર્વતૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન … Continue reading ‘સ્વચ્છતા હી સેવા’ઝુંબેશ થકી અમદાવાદ વહીવટી તંત્ર PM મોદીને કહેશે ‘હેપ્પી બર્થ ડે’!