ભુજ શહેરમાં હરખની હેલી: આ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી કલેકટરે એક દિવસની રજા જાહેર કરી

ભુજ: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી(Heavy rain in Gujarat) રહ્યો છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના ડેમ ઓવરફલો થઇ ગયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે કચ્છ જીલ્લાના ભુજમાં હરખનો માહોલ છે. શહેરમાં આવેલું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાતા(Hamirsar Lake overflow) શહેરીજનો લોકોને નવા નીરના વધામણા કરી … Continue reading ભુજ શહેરમાં હરખની હેલી: આ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી કલેકટરે એક દિવસની રજા જાહેર કરી