Gujrat Monsoon : રાજકોટ અને અમરેલીના ગ્રામ્ય પંથકોમાં મેઘમહેર
રાજકોટ: ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ચોમાસું (Monsoon)સક્રિય થઈ રહ્યું છે. જો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. હાલ રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમરેલી, ભાવનગર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. હાલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજીમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો … Continue reading Gujrat Monsoon : રાજકોટ અને અમરેલીના ગ્રામ્ય પંથકોમાં મેઘમહેર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed