Gujarat Monsoon : ‘હવે છત્રી લઈને નિકળજો’ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગર : ભારતમાં નૈઋત્યનું ચોમાસું હવે કેરળથી આગળ વધી રહ્યું છે. જ્યારે હવે તેની અસરના ભાગરૂપે ગુજરાતનાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ પાડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બુધવારથી વલસાડ, ડાંગ, નવસારી, તાપી તેમજ દમણ અને … Continue reading Gujarat Monsoon : ‘હવે છત્રી લઈને નિકળજો’ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી