ગુજરાતની છોરી જીતી ગઇ મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ

ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા જીતી લીધી છે. મિસ યુનિવર્સ 2015ની વિનર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો. રિયાએ 50થી વધુ સ્પર્ધકોને હરાવીને આ તાજ જીત્યો હતો. ગુજરાતની રિયા સિંઘા હવે આ વર્ષના અંતમાં મેક્સિકો ખાતે યોજાનાર ગ્લોબલ મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાના વૈશ્વિક પ્લેટફોર્મ પર … Continue reading ગુજરાતની છોરી જીતી ગઇ મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ