ગુજરાતના ગરબાને મળી નવી વૈશ્વિક ઓળખ, UNESCOની યાદીમાં સામેલ થયું

ગુજરાતના ગરબા એ ગુજરાત કે ભારત પૂરતા સીમિત નથી રહ્યા, એ ભૌગોલિક સીમાડા ઓળંગીને હવે વિશ્વસ્તરની સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. જેને પગલે અંબાજીના ચાચરચોકમાં અને પાવાગઢમાં માતાજીના મંદિરમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ … Continue reading ગુજરાતના ગરબાને મળી નવી વૈશ્વિક ઓળખ, UNESCOની યાદીમાં સામેલ થયું