ગુજરાતની ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં બનશે Cyclone Asna: શું રહેશે ગુજરાતમાં તેની અસર ?

અમદાવાદ: હાલ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ દરમિયાન ઉતર અરબ સાગરની બાજુએ વાવાઝોડાના સર્જાવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આ ચક્રવાતની અસરો ગુજરાત પર થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કારણ કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રમાં ભારે દબાણ સર્જાયું છે અને જે આગામી 30 ઓગષ્ટ સુધીમાં … Continue reading ગુજરાતની ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં બનશે Cyclone Asna: શું રહેશે ગુજરાતમાં તેની અસર ?