Good News : ગુજરાતની જીવાદોરી સમાન Narmada Dam 90 ટકા ભરાયો, 119 ડેમ પણ છલોછલ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભને ત્રણ મહિનાનો સમય થઈ ગયો છે. દરમિયાન રાજ્યના ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં(Narmada Dam)90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ચોમાસુ બાકી હોય અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થવાની શક્યતા હોય રાજ્યનો જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો … Continue reading Good News : ગુજરાતની જીવાદોરી સમાન Narmada Dam 90 ટકા ભરાયો, 119 ડેમ પણ છલોછલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed