Diwali Vacation માં ફરવા જતા ગુજરાતીઓને પડશે મોંધવારીનો માર, બસ અને ફ્લાઇટના ભાડામાં 15 ટકાનો વધારો

અમદાવાદઃ દિવાળી વેકેશન(Diwali Vacation)આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીનાં તહેવારમાં બાળકોને વેકેશન હોવાથી ગુજરાતીઓ પરિવાર સાથે જુદા-જુદા સ્થળે ફરવા જાય છે. ત્યારે ફરવા માટે જાણીતા ગુજરાતીઓ માટે ફરવા જવું મોંઘું પડશે. હાલ ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં પાંચ હજારથી 20 હજારનો વધારો થયો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બાલી અને થાઇલેન્ડ હોટ ફેવરિટ છે. જ્યારે … Continue reading Diwali Vacation માં ફરવા જતા ગુજરાતીઓને પડશે મોંધવારીનો માર, બસ અને ફ્લાઇટના ભાડામાં 15 ટકાનો વધારો