Gujarat માં આજથી આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃગુજરાતમાં(Gujarat)અત્યાર સુધીમાં લગભગ તમામ તાલુકા-જિલ્લામાં વરસાદનીએન્ટ્રી થઈ ચુકી છે. ત્યારે  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ મેઘરાજાએ નવસારી, વલસાડ અને ડાંગ સહિતના દક્ષિણ જિલ્લામાં મેઘ તાંડવ મચાવ્યું હતું. આજે પણ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પાંચ … Continue reading Gujarat માં આજથી આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી