Gujarat Weather : અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાશે, અનેક જિલ્લાઓમાં માવઠાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat Weather) સતત વધી રહેલી ગરમી  વચ્ચે હવામાન વિભાગે(IMD) આજે અનેક જિલ્લાઓમા માવઠાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી શકયતા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ  દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ(Unseasonal Rain) પડવાની શક્યતા છે.જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સુકું રહેશે. … Continue reading Gujarat Weather : અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાશે, અનેક જિલ્લાઓમાં માવઠાની હવામાન વિભાગની આગાહી