ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારથી પાટણમા વરસાદ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) વરસ્યો છે. જેમાં સૌથી વધુ સંતરામપુર અને બેચરાજીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી ચાર દિવસ વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે … Continue reading ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારથી પાટણમા વરસાદ શરૂ