Gujarat Weather: આજે રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં કાળઝાળ ગરમી (Heatwave)પડી રહી છે, હવે લોકો વરસાદના અમી છાંટણાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમી અને બફારાથી રાહત માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ, 24 કલાકમાં જ ચોમાસું નબળું પડ્યુ છે. મંગળવારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હતું, જે બુધવારે સુધીમાં … Continue reading Gujarat Weather: આજે રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી