આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી, માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર વરસી(Heavy rain Gujarat) રહ્યા છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ શોર … Continue reading આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી, માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના